પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંકેત પરિચય માં બધાં સંકેતો વિષે માહિતી આપેલ છે. જો જો દયાન રાખજો પાઠ માં ચિત્રો ના માધ્યમ થી અકસ્માત થી કેવીરીતે બચી સકાય તેમજ કેવી રીતે સારવાર લેવાની સરસ માહિતી આપેલ છે.ખાધાવીના ણ ચાલે પાઠ માં કેવો ખોરાક લેવો તેમજ તેના માટે શું કરવું તેની માહિતી આપેલ છે. લીલીછમ દુનિયા પાઠ માં ઝાડ,છોડ,તેમજ વેલા વિષે માહિતી આપેલ છે.મારો તાલુકો અને અજબ ગજબ કિ દુનિયા પાઠ માં સરસ માહિતી આપેલ છે . ગાબુ નું સપનું સરસ કવિતા છે. દ્વિતીય સત્ર માં નકશો , આપણું રાજ આપણી સરકાર વગેરે માહિતી સભર પાઠ છે. ખાદ્ય ઉત્પાદકો વગરે આપેલ છે કેટલું શીખ્યા માં રિવિજન આપેલ છે.