Browse Results

Showing 76 through 100 of 581 results

SESM - 04 - Prodhyogiki Ane Divyangta Shaixanik Prodhyogiki - Software Ane Hardware Technology - 3 - BAOU: પ્રૌદ્યોગિકી અને દિવ્યાંગતા વિભાગ-૩ - હાર્ડવેર અને સૉફ્ટવેર ટેક્નોલોજી - ૩

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESM - 04 - Prodhyogiki Ane Divyangta Shaixanik Prodhyogiki - Vargkando, Upakarno Ane Samajik Network Pranali - 4 - BAOU: પ્રૌદ્યોગિકી અને દિવ્યાંગતા - વર્ગખંડો, ઉપકરણો અને સામાજિક નેટવર્ક પ્રણાલી - ૪

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana vibhag 3 (Svatantra rite Jivan Jivavavanunu Sikṣaṇa ane Vyuharacanao) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન વિભાગ – 3 સ્વતંત્ર રીતે જીવન જીવવાવાનું શિક્ષણ અને વ્યૂહરચનાઓ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana (Vibhaga 1 Abhyasakramani Vibhavana (khyala) ane prakara) (Vibhaga 2 śaikṣaṇika vidheyatmaka (karyatmaka) kausalyonuṁ Sikṣaṇa) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન,વિભાગ – 1 અભ્યાસક્રમની વિભાવના (ખ્યાલ) અને પ્રકાર વિભાગ - 2 શૈક્ષણિક વિધેયાત્મક (કાર્યાત્મક) કૌશલ્યોનું શિક્ષણ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 02 (C - 13) Abhyasakrama, Rupantaraṇa Ane Mulyankana (Vibhaga 4 Abhyasakrama Anukulana) (Vibhaga 5 Abhyasakramani Pravr̥tio) - BAOU: SESV - 02 (C - 13) અભ્યાસક્રમ, રૂપાંતરણ અને મૂલ્યાંકન વિભાગ – 4 અભ્યાસક્રમ અનુકૂલન વિભાગ – 5 અભ્યાસક્રમની પ્રવૃતિઓ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 1,2,3 - BAOU: SESV – 03 (C – 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 1,2,3 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 4,5,6 - BAOU: SESV – 03 (C – 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 4,5,6 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 03 (C - 14) Hastaksepa ane Siksanani Vyuharachana 7,8 - BAOU: SESV – 03 (C - 14) હસ્તક્ષેપ અને શિક્ષણની વ્યૂહરચના 7,8 - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Kutumb - 1 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબ - ૧

by Babasaheb Ambedkar Open University

SESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબ – 1.

SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Kutumbni Samelgiri Ane Sashaktikaran - 3 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબની સામેલગીરી અને સશક્તિકરણ - ૩

by Babasaheb Ambedkar Open University

SESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબની સામેલગીરી અને સશક્તિકરણ – 3.

SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Muddao Sanlagnna Ane Rahat - 2 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ મુદ્દાઓ, સંલગ્ન અને રાહત - ૨

by Babasaheb Ambedkar Open University

SESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ મુદ્દાઓ, સંલગ્ન અને રાહત – 2.

SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Punarvasan Prakriyama Samuday - 4 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ પુનર્વસન પ્રક્રિયામાં સમુદાય - ૪

by Babasaheb Ambedkar Open University

SESV - 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ પુનર્વસન પ્રક્રિયામાં સમુદાય – ૪.

SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao -Samuday Adharit Punarvasan - 5 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ સમુદાય આધારિત પુર્નવસન - ૫

by Babasaheb Ambedkar Open University

SESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ સમુદાય આધારિત પુર્નવસન – 5.

SESV - Akaraṇi ane jaruriyatoni olakha drastiksatina prakaro - 2 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ દ્રષ્ટિક્ષતિના પ્રકારો - 2

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - Akaraṇi ane jaruriyatoni olakha - Manava Ankhani Eneṭomi ane phijhiyoloji - 1 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - માનવ આંખની એનેટોમી અને ફિઝીયોલોજી - 1

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixati ane Bhuviklangta sathe (VIMD) Balkini Shakshanik Jaruriyato ane Aakarni - 5 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ દ્રષ્ટિક્ષતિ અને બહુવિકલાંગતા સાથે (VIMD) બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો અને આકારણી - 5

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixati mate suchano ane Teni Jaruriyat 3 - BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - વિભાગ – 3 - દ્રષ્ટિક્ષતિ માટે સૂચનો અને તેની જરૂરિયાત - 3

by Babasaheb Ambedkar Open University

પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixatini Odakh ane Mulyankan - 4 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - દ્રષ્ટિક્ષતિની ઓળખ અને મૂલ્યાંકન - 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.

Gher Jata

by Rukmini Banerji

A girl is in a hurry to reach her home. Find out the reason and her journey in this beautiful story.

Ma! Jaldi Kar

by Rukmini Banerji

A boy is getting late for his school. Discover it in this interesting story how he gets ready for school

Rumniya

by Rukmini Banerji

रुमनिमा आणि आजी ही मजेदार जोडी आहे, कारण त्यांना माहीत आहे शेवटी सगळं ठीकठाक होते. रुमनियाची ही सुंदर गोष्ट वाचा!

Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)

by Rashmi Bansal Gujarati Translation Sonal Modi

આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”

3 Mistakes of My Life: 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ

by Chetan Bhagat

ચાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિષે સ્વપ્ન જોયું. તેના મિત્રો ઈશાન અને ઓમીની ઇચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે, આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમનાં ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બઘાં ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે? આવા બનાવો ઉપર આધારિત, આ સદીના શ્રેષ્ઠ લેખકની રોમાંચક એવી આધુનિક ભારતની આ નવલકથા છે. ચેતન ભગત તેમાં એક સમગ્ર પેઢીની એકલતા અને વિચારોને પ્રગટ કરે છે.

Aaptsutra Part 4: આપ્તસૂત્ર - ૪

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Aaptsutra Part 5: આપ્તસૂત્ર - ૫

Refine Search

Showing 76 through 100 of 581 results