Browse Results

Showing 176 through 200 of 581 results

Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 4 - Vaghelayugin Gujarat - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી)વિભાગ -૪ - વાઘેલાયુગીન ગુજરાત

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.

F.Y.B.A. BCHEN 107 Manav Paryavaran 1 - BAOU: માનવ પર્યાવરણ ૧ - BAOU

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક F.Y. B.A.BCHEN 107 માનવ પર્યાવરણ - પર્યાવરણ 1 નું છે.

F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvi Par Badlayela Paryavaranni Asaro 4 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ – માનવી પર બદલાયેલા પર્યાવરણની અસરો – 4

by Baou Ignou

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.

F.Y. B.A. BCHEN 107 - Manav Paryavaran - Manvini Pravrutio Ane Prayavaran 2 - 3 - BAOU, IGNOU: F.Y. B.Com.BCHEN 107 માનવ પર્યાવરણ માનવીની પ્રવૃતિઓ અને પર્યાવરણ - II - ૩

by Baou Ignou

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ફરજીયાત વિષયનું છે.

F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 1 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૧

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 1નું છે.

F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 2 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૨

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 2નું છે.

Gandhiji (Gujarati)

by Jugatram Dave

ગૂજરાત વિદ્યાપીઠ તરફથી દર વરસે ગાંધીજયંતીને દિવસે ‘ગાંધીજીવન-ઝાંખી‘ની પરીક્ષા લેવાય છે. પાંચથી સાત ધોરણના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષામાં કુદસિયા જૈદીનું ‘ગાંધીબાપુ‘ પુસ્તક શરૂથી પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. ચાલુ વરસથી આ પુસ્તક ઉપરાંત ગાંધીજીના જીવનના પ્રસંગો આલેખતું સ્વ. શ્રી જુગતરામ દવેનું ‘ગાંધીજી‘ પુસ્તક પણ પાઠ્યપુસ્તક તરીકે ઉમેરવાનું નક્કી થયું છે. એ પુસ્તકની પહેલી આવૃત્તિ 1929માં પ્રસિદ્ધ થયેલી. આજ સુધીમાં તેની લગભગ લાખ જેટલી નકલો વેચાઈ છે. આ પુસ્તક એ જ પુસ્તકની પરીક્ષા માટેની રાહત દરની ખાસ આવૃત્તિ છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવન અને કાર્યને વ્યક્ત કરતાં કાવ્યોનો મુખપાઠ કરે તે જરૂરી લાગતાં આ આવૃત્તિમાં તેવાં પાંચ કાવ્યો પુસ્તકને અંતે આપ્યાં છે.

Gandhijina Sahsadhko

by Nilam Parikh

આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.

Gandhijinu Jivan — Emnaj Shabdoma

by Krishna Kruplani

હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઇચ્છું છું. પણ પવનની એવી કોઈ લહરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણાં તરુણ સ્ત્રીપુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઇચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઇચ્છતો નથી. મારો ધર્મ ચોકાપંથી નથી. — ગાંધીજી

Gandhijinu Khovayelu Dhan: Harilal Gandhi

by Nilam Parikh

જેમના વિશે કલાકૃતિઓ તૈયાર થઈ હોય એવી વ્યકિતઓ પ્રત્યે ઊંચા આદર અને સન્માન ધરાવનારી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓનો એ ધર્મ બની રહે છે કે તેઓ આદરણીય વ્યક્તિઓ અંગેની જે કાંઈ નાનીમોટી બધી જ હકીકતો કે અન્ય સાહિત્ય ઉપલબ્ધ હોય અને હજી સુધી પ્રકાશમાં ન આવ્યાં હોય તેને લોકો સમક્ષ રજૂ કરે જેથી તે આદરણીય વ્યક્તિઓનાં થતાં ભૂલભરેલાં ચિત્રણ અને તેને કારણે થતા અન્યાય સામે ઢાલ બની રહે. આ ભાવનાથી દોરાઈને આ વિચારને અમલમાં મૂકવા આ પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કર્યું.

Gandhijinu Shikshan Darshan

by Mahatma Gandhi

શિક્ષણ દ્વારા પ્રજાનું ચારિત્ર્યઘડતર કર્યા સિવાયની દેશની બધી પ્રગતિ એકડા વગરના મીડા બરાબર સાબિત થવાની છે એની ખાતરી એમને થઈ ચૂકી હતી. તેથી જ આઝાદીના આગમના પૂર્વે કોઈએ એમને પૂછેલું કે સ્વતંત્રતા બાદ શિક્ષણનો તમારો આદર્શ શો હશે? ત્યારે એકક્ષણનાય વિલંબ વિના એમણે કહેલું: ચારિત્રઘડતર. આઝાદી પછી આપણે ત્યાં રાષ્ટ્રીય વિકાસની અનેક યોજનાઓ ઘડાઈ અને અમલમાં મુકાઈ. એ દ્વારા દેશે ઘણો ભૌતિક વિકાસ સાધ્યો છે એ હકીકત છે. પરંતુ લોકોના સર્વાંગીણ ચારિત્ર્યઘડતર માટે જે થવું ઘટે.

Gangotri Semester 2 - Kutch University Guidebook: ગંગોત્રી સેમિસ્ટર ૨ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Umashankar Joshi

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Ganit class 1 - GSTB: ગણિત ધોરણ ૧ – જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧ ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.

Ganit class 10 - GSTB: ગણિત ધોરણ ૧૦ - જીએસટીબી

by National Council of Educational Research and Training

આ ધોરણ ૧૦ ના ગણિત વિષય નું પાઠ્ય પુસ્તક અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

Ganit class 4 - GSTB: ગણિત ધોરણ ૪ - જીએસટીબી

by Kinnariben Dave Dr Bharat J. Pathak

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૪ ના ગણિત વિષયનું છે.

Ganit class 5 - GSTB: ગણિત ધોરણ ૫ - જીએસટીબી

by Mr Kalpesh Akhani Mrigesh Parekh

NCERT, નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 5 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ અહી આપેલ છે.

Ganit class 6 - GSTB: ગણિત ધોરણ ૬ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ VIના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૪ પ્રકરણ આપેલ છે.

Ganit class 7 - GSTB: ગણિત ધોરણ ૭ - જીએસટીબી

by Shri Bhaktibhai P. Patel Shri Megharajbhai J. Bhatt Dr Sanjaybhai S. Patel

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 7 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.

Ganit class 8 - GSTB: ગણિત ધોરણ ૮ - જીએસટીબી

by Gstb

આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.

Ganit class 9 - GSTB: ગણિત ધોરણ - 9

by Gujrat Rajya Pathya Pustak Mandal

ધોરણ 9 ગણિત વિષયનું પાઠ્યપુસ્તક છે.

Ganit Gammat class 2 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 2 - જીએસટીબી

by Gstb

ધોરણ 2 ગણિત ગમ્મત વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 15 પ્રકરણ આપેલ છે.

Ganit Gammat class 3 - GSTB: ગણિત ગમ્મત ધોરણ 3 - જીએસટીબી

by Gstb

ધોરણ 3 ગણિત ગમ્મત વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં 14 પ્રકરણ આપેલ છે.

Garvi Gujarati class 8 - Maharashtra Board: ગવરી ગુજરાત ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાં સામાજિક, બોધાત્મક, રમૂજી, ભાવનાપ્રધાન-જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક કૃતિઓ તેમજ કૃતિઓ અંતર્ગત આવતાં જીવનમૂલ્યો તમારે આત્મસાત કરવાના છે. તે સાથે જ નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારા અને જીવનમાં સકારાત્મક વલણ તરફ વળવાની દષ્ટિકોણ તરફ અગ્રેસર થાઓ તેવા કાવ્યો પણ આપેલા છે.

Gavri Gujarati class 10 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળદસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં પશ્રમપ્રતિષ્ઠા, વિપરિત પરિસ્થિતિનો સામનો, પર્યાવરણનું સંવર્ધન, પ્રકૃતિ તત્ત્વો પ્રત્યે અહોભાવ, સકારાત્મક દષ્ટિકોણ, માતૃપ્રેમ, દેશપ્રેમ, હસ્તકલા, હાસ્યકલા, સંવેદનશીલતા, વાચનપ્રેરણા, ભણતરનું મહત્ત્વ, આધુનિક તંત્રજ્ઞાન જેવા મૂલ્યો સાંકળી લેતા પાઠ/કાવ્યો અહીં સમાવિષ્ટ કરી લીધા છે. જેનાથી તમે સામાજિક જવાબદારી, નૈતિક જવાબદારી સહજ રીતે પાર પાડી શકશો. ભાષિક સમજ અંતર્ગત સરળ પદ્ધતિથી આપેલું વ્યાકરણ તમારા ભાષાભ્યાસને વધુ દૃઢ બનાવશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ તમને ‘શબ્દકોશ’ તરફ વાળો... વિશેષવાચન દ્વારા તમારી વાચનકળા ખીલશે અને લેખન કૌશલ્ય દ્વારા તમારી લેખનરૂચિ વધશે. પ્રસ્તુત પાઠયપુસ્તક તમારા મૂળભૂત કૌશલ્યો વિકસાવવામાં સહાયભૂત બનશે એટલું જ નહિ, પણ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવવા માટે પણ ઉપયોગી બની રહેશે

Gavri Gujarati class 9 - Maharashtra Board: ગવરી ગુજરાતી ધોરણ-૯ મહારાષ્ટ્ર બોર્ડ

by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Research

મહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે નવમાં ધોરણના આ પાઠયપુસ્તકમાં સામાજિક-બોધાત્મક-રમૂજી- ભાવનાપ્રધાન- જનજાગૃતિ પ્રેરક અને દેશપ્રેમ સંવર્ધક પાઠ આપેલા છે. તે સાથે જ નૈતિક મૂલ્ય વધારનારાં, સ્ત્રી-પુરુષ સમાનતાની ભાવના દૃઢ કરનારાં, નવું કરવાની જિજ્ઞાસા જાગૃત કરનારાં અને જીવનમાં હંમેશાં પ્રગતિની દિશા તરફ જવા તત્પર કરનારાં કાવ્યો આપેલાં છે. ભાષિક સમજ અંતર્ગત ખૂબ જ સરળ અને સાદી પદ્ધતિથી વ્યાકરણ આપ્યું છે. તમે એ સહજ સમજી જશો. અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાથી તમારી સર્જનશક્તિ વિકસશે, કલ્પનાશક્તિ વધશે અને આકલનશક્તિ દૃઢ થશે તેવો વિશ્વાસ છે.

Refine Search

Showing 176 through 200 of 581 results