Browse Results

Showing 26 through 50 of 581 results

7 - Mahiti Ane Pratyayan Takniki Dwara Adhyannu Samrudhikaran 1 - GCERT: ૭ - માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - ૧ (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ – ૭ માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ - ૧.

8 - Blkonu Sharirik Ane Savengik Swasthya Shala Swasth Ane Shikshan - GCERT: ૮ - બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી.એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ – 8 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ.

8 - Sarjnatmak Natko Lalitkalao Hastkalao Ane Mulyankan 2 - GCERT: ૮ - સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન - ૨ (SY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

દ્વિતીય વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - ૮ સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન – ૨

9 - Sarjnatmak Natko, LalitKalao, Hastkalao Ane Mulyankan - GCERT: ૯ - સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન (FY D. L. ED. Abhayaskram Module)

by Gujarat Council of Educational Research and Training

પ્રથમ વર્ષ ડી. એલ. એડ્. અભ્યાસક્રમ મૉડ્યૂલ કોર્સ - 9 સર્જનાત્મક નાટકો, લલિતકલાઓ, હસ્તકલાઓઅને મૂલ્યાંકન.

Aagaman (Avarchin Padyakrutino Abhayash) Semester 3 - Kutch University Guidebook: આગમન (અર્વાચીન પઘકૃતિનો અભ્યાસ) સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Aaloo Maaloo Kaaloo

by Vinita Krishna

One day Maaloo was told to get some potatoes from his kitchen garden. What do you think, who helped him there? Ofcourse Kaaloo! Read this intresting story of Maaloo, Kaaloo and Aaloo.

Aankadashashtra Bhag-1 class 12 - GSTB

by Gstb

Statistics Textbook Class 12

Aankadashashtra Bhag-2 class 12 - GSTB

by Gstb

Education textbook

Aapanee Durbalatao

by Swami Sachchidanand

આપણી દુર્બળતાઓ - આ પુસ્તક માત્ર પ્રજાને જાગૃત કરવા લખાયેલું છે.

Aaptsutra Part 4: આપ્તસૂત્ર - ૪

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Aaptsutra Part 5: આપ્તસૂત્ર - ૫

Aarogyani chavi

by M. K. Gandhi

आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન 1906ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિંદુસ્તાનમાં તો કોઈ જ જગ્યાએ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ. સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चाबी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું. —મો. ક. ગાંધી

Aatm Sakshatkar: આત્મસાક્ષાત્કાર

by Dada Bhagwan

જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂર્છાનો આનંદ કહેવાય. સુખ તો ‘પરમેનન્ટ’ હોય. આ તો ‘ટેમ્પરરી’ સુખ છે ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે ? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે ‘આમાંથી આવશે. આ લઉં. આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.’ એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.

Adjust Everywhere: એડજસ્ટ એવરીવ્હેર

by Dada Bhagwan

ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તે જ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો”. આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદ ને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે કે ન આવે, આપણે ભણતર ને એડજેસ્ટ થવું પડે છે. છતાંપણ, અણગમતા લોકો નો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્ય માં તમારું જીવન બદલવા ની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.

Ahinsa: અહિંસા

by Dada Bhagwan

પ્રાણીઓ, જીવજંતુ અને નાના જીવોને મારવા તે દ્રવ્ય હિંસા છે. અને બીજાને માનસિક સંતાપ આપવો, બીજા ઉપર ક્રોધ કરવો તે ભાવ હિંસા છે. માણસ ખૂબ જ પ્રયત્ન કરે છતાંપણ અહિંસક રહેવું અઘરું છે. હકીકત માં ક્રોધ, મિથ્યાભિમાન, આસક્તિ, લોભ એ ખરી હિંસા છે. દ્રવ્ય હિંસા કુદરતના કાયદા પ્રમાણે ચાલ્યા કરે છે અને તે કોઈના વશમાં નથી. કષાય ( ખરાબ ભાવ, વર્તન કે વાણી ) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે. આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા. જો દ્રવ્ય હિંસા થાય, તો તેને થવા દો, પરંતુ કોઈપણ સંજોગો માં ભાવ હિંસા ના થવા દેવી જોઈએ. તેને બદલે લોકો દ્રવ્ય હિંસા રોકવાના પ્રયત્નો કરે છે અને ભાવ હિંસા કર્યે રાખે છે. જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં નિશ્ચય કરે કે કોઈપણ સંજોગોમાં તે કોઈ જીવ ને નહિ મારે તો તે કોઈપણ જીવ હિંસામાં નિમિત્ત નહિ બને. એવા લોકો છે જેઓ દ્રવ્ય હિંસા રોકવા મક્કમ છે. તેઓ દેખીતી જીવ હિંસા અટકાવી શકશે. છતાંપણ જો તેઓ વેપારમાં પોતાની બુદ્ધિથી બીજાનો ફાયદો ઉઠાવે છે તો અને પોતાના લોભથી તેઓ ભાવ હિંસા કરવાનું ચાલુ જ રાખે છે. આ બધી હિંસા જ છે. સ્થૂળ કે સૂક્ષ્મ, હિંસા અહિંસા વિષે જ્ઞાની પુરુષે જાતે ખુલ્લું કર્યું છે તે પ્રમાણે આગળ વધારો જાણો. જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.

Akhil Gujrat Sangeet Vidhyapith Pathykram Tatha Niymavali: અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ પાઠયક્રમ તથા નિયમાવલી

by Akhil Gujrat Sangeet Vidhyapith

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્રવારા નિર્મિત પુસ્તકમાં પરીક્ષાના નિયમો, લેખિત પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા વાર સમય મર્યાદા, કેન્દ્ર્રોની મંજુરીના નિયમો તેમજ સંગીત પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ ગાયન તથા સ્વરવાધ અને તબલા નો આપેલ છે તેમજ પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ કથ્થક નૃત્ય અને ભરતનાટ્યમ નૃત્ય નો આપેલ છે.

Alakchalanu

by Suresh Dalal

બાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં એમના ચૌદ બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.

The Alchemist: ધ અલ્કેમીસ્ટ: સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા

by Paulo Coelho

ધ ઍલ્કેમિસ્ટ એ એક ઉત્તમ નવલકથા છે જેમાં સેન્ટિયાગો નામનો છોકરો ઇજિપ્તના પિરામિડમાં ખજાનાની શોધમાં પ્રવાસ પર નીકળે છે અને તેના વિશે વારંવાર સ્વપ્ન જોતા અને રસ્તામાં માર્ગદર્શકોને મળે છે, પ્રેમમાં પડે છે અને સૌથી અગત્યનું, તે કોણ છે અને પોતાની જાતને કેવી રીતે સુધારવી તેનું સાચું મહત્વ શીખે છે અને જીવનમાં ખરેખર શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Amara Baa

by Vanmala Parikh Shusila Nayyar

Book about our mother

Anasaktiyog

by Mahatma Gandhi

ગાંધીજીના જીવન-વિચાર પર ગીતાજીનો એક અનોખો પ્રભાવ જોવા મળે છે. તદુપરાંત ગીતા વિષે ગાંધીજીના વિવેચનો અને મંતવ્યો અન્ય ધાર્મિક અનુવાદો કરતાં નોખા તારી આવે છે. રોજબરોજના પત્રો અને ભાષણોમાં આપેલ દ્રષ્ટાંતો ઉપરાંત સંપૂર્ણ અધ્યયન-અનુવાદ-ટીકા જે બરાબર દાંડીકૂચના દિવસે પ્રકાશિત થયો તેને ગાંધીજીએ અનાસક્તિયોગ નામ આપ્યું. આ પુસ્તક તે અનાસક્તિયોગમાં ગાંધીજીની મૂળ ઈચ્છાના આધારે તેમના અવસાન પછી મહાદેવભાઈના અંગ્રેજી અનુવાદ, કિશોરભાઇ મશરૂવાળાના સૂચનો, શ્રી વિનોબાજીની ગીતાઈ અને ગાંધીજી સાથેની અગાઉની ચર્ચાના ઉમેરા સાથે કાકાસાહેબ કાલેલકરનું સંપાદન છે જેમાં ગાંધીજી ના વિચાર સ્પષ્ટ પ્રગટ થાય છે.

Angaliyat Semester 4 - Kutch University Guidebook: આંગળિયાત સેમિસ્ટર 4 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Anguliman

by Girjashankar Trivedi

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Anmol Bhet

by Mustak Momin

Annadata Suyya

by Priyadarshi

Antarnu Ekant

by Madhav Ramanuja

કવિ માધવ રામાનુજની કવિતાઓનો કાવ્ય સંગ્રહ

Refine Search

Showing 26 through 50 of 581 results