Browse Results

Showing 26 through 50 of 581 results

Vanijya Vyavastha Ane Sanchalan class 12 - GSTB

by Gstb

Education book

Chitrakala class 12 - GSTB

by Gstb

Education book

Chitrakala class 10 - GSTB

by Gstb

Education book

Gujarati Pratham Bhasha class 10 - GSTB

by Gstb

Education book

Gujarati Dwitiya Bhasha class 10 - GSTB

by Gstb

Education book

Bai

by Capt. Narendra

Memoires in the form of a diary written in 1967 by Vimlabai Edited and translated into Gujarati from original Marathi by Capt. Narendra.

Gypsyni Diary

by Narendra Phanse

યુદ્ધ એ ‘યુદ્ધ માટેની કળા’ જ છે. બધી જ કળાઓની જેમ યુદ્ધકળામાં પણ વિવિધ પ્રકારના પ્રવાહોનો સમાવેશ થાય છે. તેમાં માનસશાસ્ત્ર, ભૂગોળ, પૃથ્વીનો કુશળતાપૂર્વક ઉપયોગ, આક્રમણ, સંરક્ષણ, શારીરિક અને માનસિક કઠોરતા, ચિંતનશક્તિ, દૂરદર્શિતા, શિસ્ત, હુકમનો આદર, વિવિધ હથિયારોનો અને સરસરંજામોનો ઉપયોગ, ઉપરી તેમજ નીચેના અધિકારીઓ તરફની વફાદારી અને નેતાગીરી (leadership) જેવા પ્રકારો હોય છે. આ બધા પ્રકારના ગુણોની પ્રાપ્તિથી જ સંરક્ષણના ઉમદા અધિકારીનું ઘડતર થાય છે. આ ગુણો દરેક હરોળમાં કાયમી હોય છે. જેમ જેમ વ્યક્તિ અધિકારીની શ્રેણીની નિસરણીમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ એનામાં પરિપક્વતા આવતી જાય છે.

Ek Ajanya Gandhi ni Atmakatha

by Natwar Gandhi

નટવર ગાંધી નો જન્મ 1940માં સાવરકુંડલામાં. મુંબઈમાં બી.કોમ. અને એલએલ.બીનો અભ્યાસ. 1961–1965 સુધી મૂળજી મારકેટમાં, મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી. 1965માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાગમન. ત્યાં એમ.બી.એ. અને પીએચ.ડી. ડીગ્રીઓ મેળવી યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય કર્યું. 1976–1997 દરમિયાન અમેરિકન કૉંગ્રેસની ‘વૉચ ડૉગ’ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટૅક્સ પૉલિસી અને ઍડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. 1997માં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનના ટૅક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ત્યાં જ ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી 2000થી 2014 સુધી સંભાળી. એ હોદ્દાની રૂએ વૉશિંગ્ટનના બાર બિલિયન ડૉલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવૉર્ડ્સથી બહુમાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે 1996માં એમને ‘વિશ્વગુર્જરી’ એવૉર્ડ પણ એનાયત થયો છે. નટવર ગાંધીનું કામ બજેટનું, પણ એમની અભિરુચિ કવિતાની. એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મવિચાર, વિધવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિશે લખાયેલા કાવ્યો દ્વારા કવિ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષયવસ્તુ લાવે છે. ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. વધુમાં નટવર ગાંધીની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન સુધીની જીવનયાત્રા અને વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સી.એફ.ઓ. તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત આ આત્મકથામાં થઈ છે.

Prajavatsal Rajvi

by Gambhirsinh Gohil

Biography of H.H. Krishnakumarsinhji, Maharaja of Bhavnagar. A good biography is always a source of inspiration. Some parts of the book are a rare kind of literary presentation. The writer has narrated royal happenings of the past never to be seen again. The chapters on falconry, shikar, Ooty hunt, painting, horse-riding, cricket and cow-breeding are the ones which people will like to read again and again. Bapu loved his people and people of Bhavnagar state were devoted to him. They flocked around to have a glimpse of him. Some people even worshiped him like a deity. Bapu in turn tried hard for the upliftment of all the ranks of people whether they were farmers, traders, labourers, officers or businessmen. He had keen interest in various schemes of people’s welfare. The book has given full scope for such descriptions. The writer has provided a historical framework for the growth and development of Gohil rule by various princes of the past, giving a proper exposure to some decades of 20th century. It will be greatly helpful to the students of history.

Sanskrit class 12 - GSTB: સંસ્કૃત વર્ગ 12 - જીએસટીબી

by Gstb

Education book

Nama na Mudtatvo (Bhag-1) class 12 - GSTB

by Gstb

Textbook: Accountancy Part-1 Class 12

Nama na Mudtatvo (Bhag-2) class 12 - GSTB

by Gstb

Textbook: Accountancy Part-2 Class 12

Aankadashashtra Bhag-1 class 12 - GSTB

by Gstb

Statistics Textbook Class 12

Aankadashashtra Bhag-2 class 12 - GSTB

by Gstb

Education textbook

Gujarati pratham Bhasha class 9 - GSTB

by Gujarat rajya Shala pathypustak mandal Gandhinagar

આ પુસ્તક ધોરણ ૯ ગુજરાતી પ્રથમ ભાષાનું શૈક્ષણિક પાઠ્ય પુસ્તક છે .

Virxetra ni sundari

by Ramji

આ પુસ્તકમાં વિરક્ષેત્રની સુંદરી ના પ્રસંગો છે .

Samajshastra class 11 - GSTB: સમાજશાસ્ત્ર વર્ગ 11 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું સમાજશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .

Economics class 11 - GSTB: ઇકોનોમિક્સ વર્ગ 11 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું અર્થશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .

Gujrati Semester 1 class 7 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ ૭ ગુજરાતી વિષય નું  પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી

by Bimal Bhavsar Rangiya shree pankaj a. prajapati shree a.t.patel shree slim s. kureshi shree vasantray m. tereya shree v.m. baladaniya..... Navneet G Purnima Trivedi Bhavesh Pandya Akhil Gadhvi

આ પુસ્તક  ધોરણ ૬ નું સામાજિક વિજ્ઞાન   નું પાઠ્યપુસ્તક છે .

Manovigyan class 11 - GSTB: મનોવિગ્ના વર્ગ 11 - જીએસટીબી

by Dinesh Panchal Achinta Yagnik Trusha Desai B. D. Dhila De. Vyash Do. Dave Shree Makwana Jignesh Prashani

આ પુસ્તક ધોરણ 11 નું મનોવિજ્ઞાનવિષય નું પાઠ્યપુસ્તક છે.

Yog Swasthy Ane Aharirik Shikshan class 9 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય    નું પાઠ્યપુસ્તક છે .  

Gujarati Semester 1 class 8 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 8 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૮ નું ગુજરાતી વિષય (પહેલું સત્ર ) નું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan class 9 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૯ સામાજીક વિજ્ઞાન વિષય નું પાઠ્યપુસ્તક છે .

Refine Search

Showing 26 through 50 of 581 results